કોરોનરી એન્જીયોગ્રાફી એ તો લોકોને મદદ કરવા કરતા વધારે બીક અપાવી હોય તેવું લાગે. હમણાં એક મિત્ર સાથે ચર્ચા થઈ. એ એલોપેથિક પ્રેક્ટિસ કરે છે. પરંતું હૃદય નાં દર્દો માટે તેની બીક જોઈને, કે તેનાં માટે ચર્ચા પણ ન કરી શકવાની વૃત્તિ જોઈ ને લાગ્યું કે ખરેખર દર્દી કેટલાં બધાં ડરતાં હશે. મેં ઘણાં દર્દીઓની નોર્મલ કોરોનરીસ જોયા પછી એ વાત જાણી કે એવો પણ વર્ગ છે, કે જેમને ઇન્ટરવેંશન ની કે બાયપાસ ઓપરેશન ની જરૂરીયાત નથી.

કોરોનરી એન્જીયોગ્રાફી

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *